શિક્ષણ ક્ષેત્રમાં ૩.૭૯૬ કરોડ ઓછા ફાળવી ભાજપની ગુજરાતને ‘થપ્પડ’
-વિધાનસભામાં સરકાર જવાબ ન આપી શકી -સર્વ શિક્ષા અભિયાનમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે કરેલી દરખાસ્ત મુજબ ગ્રાન્ટ મળી નથી અમદાવાદ,તા.14 માર્ચ 2017, મંગળવાર શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત સરકારને રૃ. ૩૭૯૬ કરોડની ઓછી ગ્રાન્ટ મળી હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા મંગળવારે સરકાર પર પસ્તાળ પાડવામાં આવી હતી. કોંગ્રેસના જૂનિયર-સીનિયર સભ્યો રીતસર તૂટી પડયા હતા. … More શિક્ષણ ક્ષેત્રમાં ૩.૭૯૬ કરોડ ઓછા ફાળવી ભાજપની ગુજરાતને ‘થપ્પડ’