Admission in Private schools starts in Gujarat

RTE – FAQ

RTE 2009 અંતર્ગત ૨૫% પ્રવેશ (નબળા અને વંચિત જૂથના બાળકો)
ધો-૧ ખાનર્ી નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટેની કાર્ગવાહી સંબંધે વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન:-૧ મારે આર.ટી.ઇ મુજબ મારા બાળકોનો ધો-૧ માં પ્રવેશ મેળવવો છે તેના ફોમગ ક્ર્ારે અને ક્ર્ાંથી મળશે?
જવાબ:- આર.ટી.ઇ. મુજબ ૨૫% મુજબ ધો-૧ મા પ્રવેશ મેળવવા http://www.rtegujarat.org વેબસાઇટ ઉપર ઓન-લાઇન ફોમગ ભરવાનું રહેશે. આથી સમગ્ર પ્રક્રિર્ા ઓન-લાઇન હોર્ મેળવવા કોઇ કિેરી/જગ્ર્ાએ જવાનું રહેશે નચહ.
પ્રશ્ન :-૨ આર.ટી.ઇ. મુજબ ૨૫% પ્રવેશની કાર્ગવાહી ક્ર્ારથી શરૂ થશે?
જવાબ:- આર.ટી.ઇ. મુજબ ૨૫% પ્રવેશ ધો-૧ માં મેળવવાની કાર્ગવાહી અંર્ેની જાહેરાત દૈચનક વતગમાન પત્રોમા આપવામાં આવશે જેમાં ઓન-લાઇન પ્રવેશ કાર્ગવાહી માટેના ફોમગ ભરવાની તારીખ તથા પ્રક્રિર્ા બંધ થવાની તારીખ દશાગવેલ હશે.
પ્રશ્ન :-૩ ઓન-લાઇન ફોમગ ક્ર્ંથી ભરી શકાશે?
જવાબ:- ઓન-લાઇન ફોમગ ઇન્ટરનેટ કનેક્શનની સુચવધાવળા કોમ્ર્ુટસગથી સીધા ભરી શકાશે. ઉપરાંત વેબસાઇટ ઉપર આપેલા આપના ચજલ્લાનાં/ મહાનર્ર પાચલકાના રીસીવીંર્ સેન્ટરો ઉપરથી પણ ભરી શકાશે.
પ્રશ્ન :-૪ ઓન-લાઇન પ્રવેશ માટે કેટલી ફી િૂકવવાની રહેશે?
જવાબ:- ઓન-લાઇન ફોમગ ભરવા માટે કે જમા કરાવવા માટેની કોઇ ફી િૂકવવાની રહેતી નથી, એટલેકે સમગ્ર પ્રક્રિર્ા ચન:શુલ્ક છે.
પ્રશ્ન :-૫ નબળા અને વંચિત જૂથમાં ક્ર્ા બાળકોનો સમાવેશ કરાવામાં આવેલ છે?
જવાબ:- નબળા અને વંચિત જૂથમાં સમાચવષ્ટ બાળકો અંર્ેની ચવર્ત વતગમાનપત્રમાં આપવામાં આવેલ જાહેરાત તથા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ ઠરાવોમાં જણાવેલ છે જેનો અભ્ર્ાસ કરશો.

પ્રશ્ન :-૬ પ્રવેશફોમગ ભરવા માટેની ર્ાઇડલાઇન ક્ર્ાંથી મળશે?
જવાબ:- પ્રવેશફોમગ ભરવા અંર્ેની સંપૂણગ ર્ાઇડ-લાઇન http://www.rtegujarat.org વેબસાઇટ ઉપર મૂકવામા આવેલ છે.
પ્રશ્ન :-૭ પ્રવેશફોમગ ભરતી વખતે મારે કેવા આધાર-પુરાવા સાથે રાખવા જોઇશે?
જવાબ:- પ્રવેશફોમગ ભરતી વખતે ચવધાથી/વાલીઓએ સાથે રાખવાના આધાર-પુરાવા (દસ્તાવેજો) ની ર્ાદી http://www.rtegujarat.org વેબસાઇટ ઉપર મૂકેલ છે તે સાથે રાખવા જરૂરી છે.
પ્રશ્ન :-૮ માંગ્ર્ા મુજબના દસ્તાવેજો ન હોવાથી અધૂરી ચવર્તે ફોમગ ભરી શકાશે?
જવાબ:- ના અધૂરી ચવર્તો હોર્તો ફોમગ ભરી શકાશે નચહ. વધુમાં અધૂરી ચવર્તો ને લઇ પ્રવેશ રદ થઇ શકે છે.
પ્રશ્ન :-૯ પ્રવેશ માટે ઉંમરની મર્ાગદાઓ છે?
જવાબ:- હા પ્રવેશ માટે ચનર્માનુસાર ૩૧/૦૫/૨૦૧૭ના રોજ પાંિવર્ગ પૂણગ થર્ેલ હોવા જરૂરી છે. CBSE ની સ્કૂલ માટે ૩૧/૦૫/૨૦૧૭ ના રોજ છ વર્ગ પૂણગ હોવા જરૂરી છે.
પ્રશ્ન :-૧૦ ધો-૧ માં ચવનામૂલ્ર્ે પ્રવેશ માટે શાળા પસંદર્ી કેવી રીતે મળશે?
જવાબ:- ઓન-લાઇન પ્રવેશફોમગ ભરતી વખતે આપે દશાગવેલ રહેણાંકનો ચવસ્તાર, બાળકની પસંદર્ીનું માધ્ર્મ ચવર્ેરે ઉપરથી નજીકના ચવસ્તારની સ્કૂલોની ર્ાદી જોવા મળશે. જે ર્ાદી પૈકી વાલી/ચવધાથીએ િમાનુસાર એકથી વધુ શાળા પસંદર્ી આપવાની રહેશે.
પ્રશ્ન :-૧૧ ફોમગ ભરતી વખતે પસંદ કરેલ શાળા જ મળશે કે કેમ?
જવાબ:- આપે એકથી વધુ િમાનુસાર શાળા પસંદ કરેલ હશે તે પૈકી શાળામાં જગ્ર્ાની ઉપલબ્ધી, ચવધાથીની કેટેર્રી અને અન્ર્ ચવધાથીઓની સરખામણી િકાસતાં જગ્ર્ા ઉપલબ્ધ થશે તો તે જ શાળા અન્ર્થા આર્ળની િમની શાળા આપોઆપ આપવામાં આવશે.
પ્રશ્ન :-૧૨ ફોમગ સબમીટ કર્ાગ પછી કોઇ ભૂલ જણાર્તો શું કરવું?
જવાબ:- આપે ફોમગ સબમીટ કર્ાગ પછી ચપ્રન્ટ લીધા બાદ જો કોઇ ભૂલ થર્ાનું માલૂમ મડેતો EDIT ઓપ્શનનો ઉપર્ોર્ કરી ફોમગ નંબર તથા જન્મ તારીખ નાંખવાથી ફરીથી ફોમગ ખૂલશે જેમાં સુધારો કરી શકાશે.
પ્રશ્ન :-૧૩ ફોમગની ચપ્રન્ટ લીધા પિી ફોમગ ક્ર્ાં જમા કરાવવાનું રહેશે? ફોમગ સાથે કેવા આધારો જોડવાના રહેશે?
જવાબ:- આપના ફોમગમાં આપેલ ર્ાદી મુજબના દસ્તાવેજો િમાનુસાર સ્વ પ્રમાચણત નકલમાં ફોમગ સાથે સંબંચધત ચજલ્લા/તાલુકા/ચવસ્તારના રીસીવીંર્ સેન્ટર ઉપર જમા કરાવવાનાં રહેશે.
પ્રશ્ન :-૧૪ ફોમગ જમા કરાવવા માટેના રીસીવીંર્ સેન્ટરની ર્ાદી ક્ર્ાંથી મળશે?
જવાબ:- ચપ્રન્ટ કરેલ ફોમગ જમા કરાવવા માટેના રીસીવીંર્ સેન્ટરોની ર્ાદી http://www.rtegujarat.org ઉપરથી જોવા મળશે. આ ચસવાર્ આપના ચજલ્લાના ચજલ્લા પ્રાથચમક ચશક્ષણાચધકારી, ચજ.પંચાયત ચવસ્તાર માટે તથા મહાનર્ર પાચલકા માટે ચજલ્લા ચશક્ષણાચધકારીની કિેરીમાંથી જોવા મળશે.
પ્રશ્ન:-૧૫. મારૂ ફોમગ જમા થર્ેલ છે તથા કન્ફમગ થર્ેલ છે તેની અમોને જાણ કેવી રીતે થશે?
જવાબ:- રીસીવીંર્ સેન્ટર ઉપર ફોમગ જમા કરાવતાં આપને પાવતી આપવમા આવશે તથા આપનું જમા કરાવેલ ફોમગ િકાસણી કરતા ર્ોગ્ર્ હશે તો કન્ફમગ કરવામાં આવશે કન્ફમગ થર્ાની જાણ આપે ફોમગમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર SMS થી થશે.
પ્રશ્ન:-૧૬. મારા પુત્ર/પુત્રી/પાલ્યનો પ્રવેશ સુનનનિત થયેલ છે તેની જાણ કેવી રીતે થશે ?
જવાબઃ પ્રવેશ સુનનનિત થવા અંગે વતતમાનપત્રોમાાં પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જાહેરાત આપવામાાં આવશે. તથા ફોમતમાાં જણાવેલ મોબાઈલ નાંબર પર એસ.એમ.એસ.થી જાણ કરવામાાં આવશે. વધુમાાં, વેબસાઈટ પર પર પ્રવેશ ફાળવેલ યાદી મુકવામાાં આવશે.

પ્રશ્ન:-૧૭ પ્રવેશપત્ર મેળવી લીધા પછી શુાં કરવાનુાં રહેશે ?
જવાબઃ પ્રવેશપત્રની નપ્રન્ટ લીધા પછી તેમાાં જણાવેલ શાળામાાં (પ્રવેશ મળેલ શાળામાાં) આપેલ યાદી મુજબના અસલ દસ્તાવેજી પુરાવાઓ સાથે પ્રવેશપત્ર જમા કરાવવાનો રહેશે.
પ્રશ્નઃ-૧૮ પ્રવેશપત્ર સાથે આપવાના અસલ દસ્તાવેજો શાળામાાં જમા રહેશે ?
જવાબઃ ના. આપને મળેલ પ્રવેશપત્ર શાળા લેશે. આપના અસલ દસ્તાવેજો સ્કેન કરી શાળામાાં સોફ્ટ કોપી રાખશે જ્યારે અસલ આપને પરત આપશે.
પ્રશ્નઃ-૧૯ પ્રવેશપત્ર શાળામાાં જમા કરાવવા કોઈ સમયમયાતદા છે કે કેમ ?
જવાબ: વેબસાઈટ, વતતમાનપત્રો તથા પ્રવેશપત્રમાાં આપેલ સમયમયાતદામાાં સાંબાંનધત શાળામાાં પ્રવેશપત્ર જમા કરાવવો જરૂરી છે.
પ્રશ્નઃ-૨૦ પ્રવેશપત્ર દસ્તાવેજો સાથે શાળામાાં જમા કરાવ્યેથી શાળા કોઈ પહોંચ આપશે ?
જવાબઃ હા, શાળા પ્રવેશ સુનનનિત કયાતની પહોંચ આપશે તથા વેબસાઈટ પર પણ પ્રવેશ સુનનનિત કયાત અંગેની માહહતી અપલોડ કરશે.
પ્રશ્નઃ-૨૧ આપેલ સમયમયાતદામાાં પ્રવેશપત્ર તથા દસ્તાવેજો જમા ન કરાવી શકાય તો શુાં ? પ્રવેશ રદ થશે કે વધુ મુદત મળશે ?
જવાબઃ હા. સમયમયાતદામાાં પ્રવેશપત્ર સાંપુણત દસ્તાવેજો સાથે જમા નહીં કરાવ્યેથી પ્રવેશપત્ર રદ થશે. વધુ મુદત મળશે નહીં.
Link of Website to register is http://www.rtegujarat.org/

rte_advt_2017rte_form_guj

rte_form_guj

 

Advertisement

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s